અમદાવાદ: સ્થાનિકોએ સોસાયટીને કરી સીલ! સોસાયટીમાં લાગ્યા પ્રવેશ બંધના બોર્ડ

Ahmedabad Coronavirus; Entry of visitors restricted in a society in Mahavirnagar

કોરોનાની ચપેટમાં આવતા બચવા લોકો પણ હવે જાગૃત થઈ રહ્યાં છે. અમદાવાદમાં આવેલા મહાવિરનગર વિસ્તારમાં લોકોએ બહારથી આવતા લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. પાર્વતી સોસાયટી બહાર આ બોર્ડ લગાવી દેવાયા છે અને સોસાયટીને સીલ કરી દેવામાં આવી છે. સાથે જ બહારની કોઈ વ્યક્તિને અંદર નહીં આવવા દેવા તેમજ અંદર રહેતા લોકોને બહાર ન નિકળવા નિર્ણય લેવામાં આવ્યો છે.

READ  VIDEO : રાજકોટ પોલીસનો સિંઘમ અંદાજ, મારપીટ કરનારને સુધારવા અપનાવ્યો ફિલ્મી ફંડા

આ પણ વાંચો: ગુજરાતના અનેક શહેરોના વાતાવરણમાં પલટો, કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments