અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાના શિક્ષકોનો વિરોધ, સર્વેની કામગીરી માટે નથી અપાતી સુવિધા

Ahmedabad: Coronavirus; Teachers protest against door to door survey

કોરોનાના સંકટ વચ્ચે શિક્ષકોએ સર્વેની કામગીરી કરવાનો વિરોધ કર્યો છે. અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાના શિક્ષકોએ વિરોધ કર્યો છે. વસ્ત્રાલની ભાવના સ્કૂલમાં ડોર ટુ ડોર સર્વેની કામગીરીનો શિક્ષકોએ વિરોધ કર્યો છે. જિલ્લાના શિક્ષકોને અમદાવાદ શહેરમાં કામગીરી સોંપતા રોષે ભરાયા છે.

આ પણ વાંચો: રાજ્યમાં કોરોનાના ટેસ્ટિંગમાં સતત વધારો કર્યો: જયંતિ રવિ

READ  મનુષ્યો જ નહીં પ્રાણીઓ પર પણ કોરોના વાઈરસનો ખતરો, વાંચો આ કિસ્સો

સાથે જ કોર્પોરેશનની સ્કૂલના શિક્ષકોએ પણ સર્વેની કામગીરી કરવાનો વિરોધ કર્યો છે. અને શિક્ષકો સર્વેમાં જાય ત્યારે સોશિયલ ડિસ્ટેસિંગ પણ જળવાતું નથી. સર્વેની કામગીરી માટે સુવિઘા ન આપી હોવાનું શિક્ષકો જણાવી રહ્યાં છે. જેથી શિક્ષકોની માગ છે કે, કામગીરી પોતાના વિસ્તારમાં આપવામાં આવે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 725 કેસ, સુરતમાં રેકોર્ડ બ્રેક 254 કેસ નોંધાયા, વાંચો વિગત

FB Comments