અમદાવાદ: સમરસ હોસ્ટેલમાંથી કોરોનાનો દર્દી ફરાર, યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

Ahmedabad: COVID-19 patient flees from Samras hostel Ahmedabad samras hostel mathi corona no dardi farar University police e guno nodhi tapas hath dhari

અમદાવાદની સમરસ હોસ્ટેલમાંથી કોરોના વાઈરસનો દર્દી ફરાર થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે 30 વર્ષીય પ્રકાશ કનૈયાલાલ પટણી નામનો દર્દી ફરાર થયો છે. દર્દી મેઘાણીનગરના કહારનાથનો રહેવાસી છે. ત્યારે યુનિવર્સિટી પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 19 દર્દીઓના મોત, વધુ 348 કેસ નોંધાયા: આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments