અમદાવાદના તમામ શોપિંગ મોલમાં સુરક્ષા વધારવાના આદેશ, નિયમનો ઉલ્લંઘન કરનાર વિરુદ્ધ થશે કાર્યવાહી

અમદાવાદના તમામ શોપિંગ મોલમાં સુરક્ષા વધારવાના આદેશ કરી દેવાયા છે. પોલીસ કમિશનર આશિષ ભાટીયા દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રાજ્ય ગૃહ વિભાગના 8 ઓક્ટોબર 2013ના પરિપત્રને ધ્યાનમાં રાખી આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. મોલની સુરક્ષા માટે અદ્યતન સાધનો અને પ્રશિક્ષિત સિક્યુરિટી ગાર્ડ રાખવાનો આદેશ કરી દેવાયો છે. જો પોલીસના જાહેરનામાનો ઉલ્લંઘન કરવામાં આવસે. તો શોપિંગ કે મોલ સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

READ  VIDEO: અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી પહોંચ્યા ગાંધી આશ્રમ

આ પણ વાંચોઃ સુરતના અડાજણ વિસ્તારના PI અને PSI સસ્પેન્ડ, છોટા ઉદેપુરના PIને પણ DGP શિવાનંદ ઝાએ કર્યા સસ્પેન્ડ

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments