અમદાવાદનું ક્રિકેટ સ્ટેડિયમ બન્યું સ્વિમિંગ પુલ, જુઓ VIDEO

અમદાવાદમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. નવરંગપુરા વિસ્તારમાં આવેલા ક્રિકેટ સ્ટેડિયમાં પણ પાણી ભરાયા છે. સ્ટેડિયમમાં પાણી ભરાતા સ્ટેડિયમ તળાવ જેવુ લાગી રહ્યું છે. વરસાદી પાણી ભરાવાના કારણે સ્ટેડિયમમાં ભારે નુકસાનનો અંદાજ લગાવામાં આવી રહ્યો છે. જોકે વરસાદ રોકાવાના કારણે પક્ષીઓના ટોળાં પણ સ્ટેડિયમમાં ઉતર્યા હતા.

READ  પૂરના પ્રકોપ વચ્ચે ધ્રાંગધ્રામાં પુલ પર પાણી ફરી વળતા ફસાઈ કાર, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: પાકિસ્તાનમાં સોનાનો ભાવ થયો બમણાથી પણ વધારે!

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: જૂનાગઢ જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ, વરસાદના કારણે રસ્તાઓ પર ભરાયા પાણી

 

[yop_poll id=”1″]

 

FB Comments