ઓનેસ્ટની વધુ એક રેસ્ટોરન્ટના ભોજનમાંથી નીકળી જીવાત! જુઓ VIDEO

સારી ગુણવત્તા મળી રહે તે માટે લોકો બ્રાન્ડેડ અને મોટી હોટલમાં જમવા જતા હોય છે, પરંતુ આ હોટેલો ગ્રાહકો સાથે વિશ્વાસઘાત કરતી હોય તેમ લાગે છે. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણકે ફરીવાર અમદાવાદમાં ઓનેસ્ટની પ્રામાણિકતા પર સવાલ ઉઠ્યા છે. ઓનેસ્ટની પ્રહલાદનગર સ્થિત રેસ્ટોરન્ટમાં ભોજનમાંથી જીવાત નીકળી છે. જીવાત નીકળતા ગ્રાહકે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને ફરિયાદ કરી હતી, પરંતુ આરોગ્ય વિભાગે ચેકિંગના બદલે રેસ્ટોરન્ટને ફરિયાદીની માહિતી આપી હતી. જેથી રેસ્ટોરન્ટ મેનેજરે ગ્રાહકને સમજાવી દીધા હતા. ઓનેસ્ટ રેસ્ટોરન્ટના ભોજનમાંથી જીવાત નીકળવાનો એક જ સપ્તાહમાં બીજો કિસ્સો છે. જેથી પ્રતિષ્ઠિત રેસ્ટોરન્ટની ફૂડ ક્વોલિટીને લઈને સવાલો સર્જાયા છે.

READ  સસ્પેન્ડેડ ધારાસભ્ય પબુભા માણેકને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો આંચકો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરિવારમાં કેટલા છે સભ્યો? જાણો કોણ શું કરે છે? જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  રાજ્યના અન્ય જિલ્લાઓમાં પાણીનો પોકાર છે, પરંતુ ગીરસોમનાથમાં 15 જુલાઇ સુધી પાણીની કોઇ સમસ્યા નહીં સર્જાય

 

FB Comments