અમદાવાદના વિશાલા કેનાલમાંથી પેટ્રોલ પંપમાં મેનેજરની મળી લાશ! જુઓ VIDEO

અમદાવાદના વિશાલા વિસ્તારમાં આવેલી કેનાલમાં એક વ્યક્તિઓ આપઘાત કરી લીધો છે. કેનાલમાંથી મુકેશ ચોક્સી નામના એક વ્યક્તિની લાશ મળી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ચોક્સીએ કેનાલમાં પડતું મૂકીને જીવન ટૂંકાવ્યું છે. 58 વર્ષના મુકેશ ચોક્સી વેજલપુરમાં રહેતા હતા અને પીપળજ રોડ પર આવેલા પેટ્રોલ પંપમાં મેનેજર તરીકે નોકરી કરતા હતા. તેઓ શનિવારે ઘરેથી નીકળ્યા હતા ત્યારબાદ ઘરે નહોતા પહોંચ્યા.

READ  હત્યા કે આત્મહત્યા? કુવામાંથી મળ્યો યુવતીનો મૃતદેહ, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગુજરાતીઓની દિવાળી બગડશે! અરબી સમુદ્રમાં ‘ક્યાર’ વાવાઝોડું બન્યુ તીવ્ર! જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયા વિરુદ્ધ બગસરા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ

 

FB Comments