અમદાવાદ : વિદ્યાર્થીઓના બેગના વજનને લઈને જિલ્લા શિક્ષણ આવ્યું હરકતમાં, કર્યું સરપ્રાઈઝ ચેકીંગ

DEO conducts surprise check
DEO conducts surprise check

રાજ્ય સરકાર દ્વારા શાળાએ જતા બાળકોના બેગના વજનને લઈને જે નીતિ નિયમો જાહેર કર્યા છે. તે નીતિ નિયમોનું શહેરની શાળાઓ યોગ્ય રીતે કરે છે કે કેમ તેની ચકાસણી અનુસંધાને અમદાવાદના જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા વિવિધ શાળાઓમાં સ્કૂલ બેગના વજનની ચકાસણી હાથ ધરવામાં આવી. ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલી વિદ્યાનગર સ્કૂલમાં જિલ્લા શિક્ષણ અધિકારી આર. સી. પટેલ સહિતનો સ્ટાફ પહોંચ્યો અને ક્લાસરૂમમાં બેઠેલા એક પછી એક વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓની બેગનું વજન ચકાસ્યું જે પૈકી મોટાભાગના વિદ્યાર્થીઓની બેગનું વજન 2 કિલોની આસપાસ રહ્યું. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા અમદાવાદની અંદાજે 35 સ્કૂલમાં તપાસ હાથ ધરવામાં આવી છે.

READ  જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલા બાદ કચ્છમાં તમામ એજન્સીઓ હાઇ એલર્ટ પર, સ્પેશિયલ કમાન્ડો રાખી રહ્યાં છે બાજ નજર

જુઓ વીડિયો :

[yop_poll id=362]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Tv9 Headlines @ 11 AM : 19-09-2019 | Tv9GujaratiNews

FB Comments