DPS વિવાદ: સ્કૂલની માન્યતા રદ થવાને લઈને વિરોધ દર્શાવતા વાલીઓ સાથે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની બેઠક

Ahmedabad: Derecognition of DPS; Taluka Primary Education Dept reaches DPS school ni manyata rad thava ne lai virodh darshavta valio sathe taluka prathmik shikshan adhikari ni bethk

DPS સ્કૂલની માન્યતા રદ કરવાના પત્રને લઈને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની ટીમ DPS પહોંચી હતી. જ્યાં વાલીઓના પ્રતિનિધિ મંડળ સાથે બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં શિક્ષણ વિભાગના અધિકારીઓએ વાલીઓના સુચનો તેમજ પ્રશ્નોને સાંભળ્યા હતા.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રાજ્યભરમાં કાળઝાળ ગરમીનો કહેર યથાવત, હવામાન વિભાગે હિટવેવની આગાહી કરી વ્યક્ત

શિક્ષણ અધિકારીઓ ધોરણ 1થી 9ની માન્યતા રદ કરતા આદેશની બજવણી કરવા માટે DPS પહોંચ્યા હતા. અહીં તેમણે વાલીઓ સાથે વાતચીત કર્યા બાદ આશ્વાસન આપ્યું હતું કે તેઓ વાલીઓની લાગણી અને માગણીઓને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓને પહોંચાડશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  કિંજલ દવે અને ગીતા રબારીના ગીતો સાથે અમેરિકન ગુજરાતીઓ ઘુમ્યા ગરબે, જુઓ VIDEO

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments