ટીકટોક વીડિયો પોલીસ જવાનો બનાવી શકશે કે નહીં? DGPએ આપી આ સૂચના

ટીકટોકને લઈને પોલીસ વડાએ પરિપત્ર બહાર પાડ્યો છે. પોલીસ જવાનોના વીડિયો વાયરલ થયા છે અને ટીકટોકના લીધે સસ્પેન્ડ પણ કર્મચારીઓને કરવામાં આવ્યા છે.  પોલીસ વિભાગના પરિપત્રમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ટીકટોકનો ઉપયોગ કે સોશિયલ મીડિયાનો ઉપયોગ એવી રીતે કરવામાં આવે કે પોલીસની છબીને નુકસાન ન પહોંચે. આમ વિભાગ સર્તક થયો છે અને આ બાબતે લેખિત આદેશ આપી દેવાયો છે. આમ વીડિયો ન બનાવવા માટે કડક સૂચના આપવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  2 માર્ચથી ખુલશે SBI Cardsનો IPO, રોકાણ કરતા પહેલા જાણી લો તમામ વિગતો

આ પણ વાંચો:  પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાના પાર્થિવ દેહને જામકંડોરણામાં અંતિમ દર્શન માટે મૂકવામાં આવ્યો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[yop_poll id=”1″]

 

 

FB Comments