VIDEO: ગુજકોમાસોલના ચેરમેન પદે દિલીપ સંઘાણી ફરીથી ચૂંટાયા

Ahmedabad: Dileep Sanghani elected Chairman of GUJCOMASOL

ગુજકોમાસોલમાં ચેરમેન તરીકે ફરી દિલીપ સંઘાણીની નિમણૂક થઇ છે. ગુજકોમાસોલના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે ચૂંટણી યોજાઇ હતી. જેમાં ચેરમેન તરીકે દિલીપ સંઘાણીને બિનહરિફ રિપીટ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે, હાલ દિલીપ સંઘાણી જ ગુજકોમાલોસના ચેરમેન હતા. જો કે, તેમની ટર્મ પૂરી થતા ફર ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજવામાં આવી હતી.

READ  IPL 2019: આ ક્રિકેટરનું નામ આવતાં જ Kings XI Punjab અને Royal Challengersએ લગાવી ધડાધડ બોલી!

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ ચૂંટણીમાં દિલીપ સંઘાણીની સામે અન્ય કોઇએ ઉમેદવારી નોંધાવી નહોતી. તેથી તેમને ફરી એકવાર બિનહરિફ ચૂંટવામાં આવ્યા છે. ચેરમેન પદ પર રિપીટ થયા બાદ દિલીપ સંઘાણીએ કહ્યુ કે, તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે કે, 2022 સુધી ખેડૂતોની આવક ડબલ કરીશું. અને પીએમ મોદીનું આ સ્પપ્ન પૂર્ણ કરી ખેડૂતોના લાભ માટે કામ કરીશું તેવો વિશ્વાસ સંઘાણીએ વ્યક્ત કર્યો છે.

READ  Bharuch woman forcefully sold multiple times, seeks justice - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments