અમદાવાદમાં કારની અડફેટે એક મહિલાનું ઘટના સ્થળે મોત, જુઓ VIDEO

Ahmedabad: Elderly woman died after being hit by car; People demand speed breakers

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં કાર ચાલકે એક વૃદ્ધાને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે મોત નિપજ્યું. વૃદ્ધા જ્યારે રસ્તો ક્રોસ કરી રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલી કારે તેને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે વૃદ્ધાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. હાલ આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે.

READ  આજનું રાશિફળ: આ રાશીના જાતકોએ આજે નકારાત્મક વિચારોથી દૂર રહેવું

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અકસ્માતમાં ખરેખર કારચાલકની બેદરકારી હતી કે કેમ તે જાણવાના પ્રયાસો શરૂ કર્યા છે. જોકે જયમાલા ચાર રસ્તા પાસે બનેલા આ બનાવથી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. સ્થાનિકોનો આરોપ છે અહીં છાશવારે અકસ્માત સર્જાય છે અને રસ્તે જતા રાહદારીઓ તેનો શિકાર બને છે ત્યારે લોકોની માગ છે કે અહીં સ્પીડ બ્રેકર મુકવામાં આવે.

READ  Video: ભાજપના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાતની મુલાકાતે

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સુરતના CNG પંપ પર સ્કૂલ વાનમાં લાગી આગ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments