રાજ્યના બજેટ પહેલા નાયબ મુખ્યપ્રધાનનું નિવેદન! તમામ વર્ગને ફાયદો થાય તેવું હશે બજેટ

Ahmedabad Every class will be benefited with Gujarat budget 2020

રાજ્ય સરકારનું બજેટ તમામ વર્ગ માટે ફાયદાકારક હશે. આ મહત્વપૂર્ણ નિવેદન કર્યું છે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે. અમદાવાદ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા નીતિન પટેલને જ્યારે બજેટ અંગે પૂછવામાં આવ્યું તો તેઓએ આ મહત્વપૂર્ણ નિવેદન કર્યું. નીતિન પટેલે જણાવ્યું કે તેઓ પાછલા 25 વર્ષથી રાજ્યના નાગરિકોની આશા અપેક્ષાઓ પૂર્ણ કરતા આવ્યા છે અને આ વર્ષે પણ તેઓ તમામની આશા અપેક્ષાઓ પૂર્ણ થાય તેવું બજેટ રજૂ થશે. ખેડૂતોથી માંડીને શહેરીજનોને લાભ મળે તેવું બજેટ હોવાની વાત તેઓએ કરી.

READ  રાજકોટને આજીએ કર્યા રાજી: રાજકોટનો આજીડેમ થયો ઓવરફ્લો, લોકોએ રજાના દિવસે માણી મોજ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: નમસ્તે ટ્રમ્પ: મોટેરા સ્ટેડિયમથી ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણની મહત્વની વાતો

FB Comments