વિદેશીઓને લાગ્યું ગરબાનું ઘેલું! ગરબાના તાલે ઘૂમ્યા વિદેશીઓ, જુઓ VIDEO

ગુજરાતના ગરબાની ગુંજ દેશ વિદેશોમાં જોવા મળતી હોય છે, ત્યારે મા અંબાની આરાધનાના પર્વમાં ગુજરાતની ધરતી પર વિદેશીઓના પગ ગરબે થીરક્યા. અમદાવાદના બોપલમાં આવેલા ઇસ્કોન પ્લેટિનમના ગરબામાં વિદેશીઓ ગરબાના તાલે ઝુમ્યા. ગુજરાતના બ્રિટિશ ડેપ્યુટી હાઇ કમિશનર પીટર કૂક અને તેમના પત્નીએ ગરબા મહોત્સવમાં ભાગ લીધો. મા અંબાના નવલા નોરતામાં મોટી સંખ્યામાં વિદેશીઓ ગરબાની મજા માણવા માટે ખાસ ગુજરાત આવતા હોય છે, ત્યારે બોપલના ઇસ્કોન પ્લેટિનમમાં બ્રિટન, રશિયા અને કોરિયાના પ્રવાસીઓએ ગરબાના તાલે ઝુમ્યા અને ગરબાની મજા માણી હતી.

READ  VIDEO: ખેડૂતોને નુક્સાનીમાંથી ઉગારવા આવી સહકારી મંડળીઓ! ટેકાના ભાવ કરતા વધારે ચૂકવ્યા ભાવ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: બાળકોના માતા-પિતા ચેતી જજો! બેફામ બાઈકચાલકે લીધો માસુમનો જીવ! જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ગુજરાતના આ શહેરમાં પાણીનો બગાડ કરનારને કરાશે દંડ

 

FB Comments