VIDEO: જૈન દેરાસરમાંથી યુવતીનું અપહરણ, પરિવારજનોએ યુવતીને લાકડીથી માર માર્યો

અમદાવાદના નવરંગપુરા વિસ્તારના જૈન દેરાસરમાંથી એક યુવતીનું અપહરણ કરવામાં આવ્યું. આ યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હતા અને તેનાથી પરિવારજનો નારાજ હતા. યુવક અને યુવતી જૈન દેરાસરમાં દર્શન કરવા પહોંચ્યા. ત્યારે યુવતીના પરિવારજનોએ બંનેને લાકડીથી માર માર્યો હતો. જે બાદ યુવતીના પરિવારજનોએ તેનું અપહરણ કર્યું હતુ. આ મામલે યુવકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

READ  GST પોર્ટલના વિરોધમાં ગુજરાતના તમામ ટેક્સ પ્રેક્ટિનર્સ સંગઠનોની આજે હડતાળ, કલેક્ટરને આપશે આવેદનપત્ર

આ પણ વાંચો: કોઝવે પર વહેતા પાણીના પ્રવાહમાં બાઈક સવાર યુવકો તણાયા, જુઓ VIDEO

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments