સોનું ફરી એકવાર ઓલટાઈમ હાઈ, અમદાવાદમાં સોનાનો ભાવ 50 હજારને પાર

Ahmedabad: Gold prices hit all-time high Sonu fari ek var all time high ahmedabad ma sona ni bhav 50 hajar ne par

સોનું ફરી એકવાર ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયું છે. સોનાના ભાવમાં કુદકેને ભૂસકે વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં 10 ગ્રામ સોનાનો ભાવ 50 હજારને પાર પહોંચ્યો છે. સોનાના ભાવ 50,650 પર પહોંચ્યો છે. ત્યારે સોનાનો ભાવ 55 હજારની સપાટીએ પહોંચે તેવી આંશકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રાજકોટની APMCમાં કપાસના ભાવ રહ્યા સૌથી વધારે, જાણો જુદા-જુદા પાકોના ભાવ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments