VIDEO: અમદાવાદના ઓઢવમાં સોની વેપારી પર 2 રાઉન્ડ ફાયરિંગ કરી લૂંટ

Ahmedabad: Gold trader looted in Odhav| TV9News

અમદાવાદના ઓઢવમાં લૂંટ વિથ ફાયરિંગની ઘટના સામે આવી છે. સોની વેપારી પર બે રાઉન્ડ ફાયરિંગ કરી પાંચ શખ્સો ફરાર થઈ ગયા છે. હાલ વેપારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ફાયરિંગ બાદ રોકડ અને દાગીનાની લૂંટ કરવામાં આવી છે. આમ લૂંટના ઈરાદે વેપારીને નિશાન બનાવવામાં આવ્યો છે અને તેમની પર ફાયરિંગ કરવામાં આવ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ગાડીના દસ્તાવેજો રાખજો ખિસ્સામાં! નહીં તો એટલા રૂપિયાનો દંડ થશે કે 2 BHK ફ્લેટ આવી જાય..

આ પણ વાંચો :  જિયોએ કર્યો ફરી મોટો ધડાકો, આ 150 મોબાઈલમાં મળશે ફ્રી કોલિંગની સુવિધા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments