કોરોના વાયરસને લઈ અમદાવાદનું તંત્ર હરકતમાં, આરોગ્ય વિભાગે અધિકારીઓ અને કોર્પોરેટરો સાથે યોજી બેઠક

Ahmedabad: Health dept officials hold meeting on outbreak of Coronavirus coronavirus ne lai ahmedabad nu tantra harkat ma aarogya vibhage adhikario ane corporatero sathe yoji bethak

ચીનમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસને લઈ અમદાવાદનું તંત્ર હરકતમાં આવી ગયું છે. વાયરસ અમદાવાદમાં ન પ્રવેશે તેને લઈ આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે અને એટલે જ આજે ઉસ્માનપુરા ખાતે આરોગ્ય વિભાગના અધિકારીઓએ બેઠક યોજી હતી. આ બેઠક અધિકારીઓ અને કોર્પોરેટરો સાથે યોજવામાં આવી હતી. જેમાં કોરોના વાયરસને લઈ કેવી રીતે કામગીરી કરવી તે અંગે સૂચના આપવામાં આવી હતી.

READ  VIDEO: ચીનમાં કોરોના વાઈરસને કારણે અત્યાર સુધીમાં 213 લોકોના મોત જ્યારે 9692 લોકો અસરગ્રસ્ત

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: NPRની પ્રક્રિયા પર પ્રતિબંધ લગાવવાથી સુપ્રીમ કોર્ટનો ઈનકાર, જાહેર કરી નોટિસ

FB Comments