દિલ્લીમાં જામિયા અને યુપીની અલીગઢ યુનિવર્સિટીમાં પોલીસ દમન વિરુદ્ધ અમદાવાદ IIMના વિદ્યાર્થીઓનો વિરોધ

ahmedabad iim-a-professor-among-53-held-for-agitating

દિલ્લીમાં જામિયા યુનિવર્સિટી અને યુ.પીમાં અલીગઢ યુનિવર્સિટીના વિધાર્થીઓ પર થયેલા પોલીસ દમનનો વિરોધ અમદાવાદમાં પણ જોવા મળ્યો. IIM ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો. પોલીસની પરમિશન વગર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. જોકે વિદ્યાર્થીઓનો રોષ વધુ ઉગ્ર બને તે પહેલા જ પોલીસે 50 જેટલા યુવકોની અટકાયત કરી હતી. જે બાદ પ્રોફેસરો સહિત વિદ્યાર્થી સંગઠનનું એક ગ્રુપ ગુજરાત પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું અને કાયદેસરની પ્રક્રિયા પુર્ણ કર્યા બાદ, તમામને મુક્ત કર્યા હતા.

READ  Mumbai: Five cops suspended for providing VIP treatment in jail to Dawood Ibrahim's Brother

આ પણ વાંચોઃ દિલ્હી પોલીસે જામિયા નગરમાં હિંસા મામલે 10 લોકોની કરી ધરપકડ, કોઈપણ આરોપી વિદ્યાર્થી નહીં

FB Comments