જમાલપુર APMC 15 જુલાઈ સુધી સંપૂર્ણ બંધ, વેપારીઓના વિરોધ વચ્ચે અમદાવાદ પોલીસ કમિશનરનો આદેશ

Ahmedabad: Jamalpur APMC to remain closed till July 15 Jamalpur APMC 15 July sudhi sampurn bandh vepario na virodh vache Ahmedabad Police commissioner no aadesh

અમદાવાદનું જમાલપુર APMC આગામી 15 જુલાઈ સુધી સંપૂર્ણ બંધ રહેશે. વેપારીઓના વિરોધ વચ્ચે અમદાવાદ પોલીસે કમિશનરે આદેશ આપ્યો છે. 15 જુલાઈ સુધી વેપારીઓ જેતલપુર માર્કેટમાં જ વેપાર કરશે. ગઈકાલે અમદાવાદ પોલીસે એક દિવસમાં માત્ર 53 દુકાનો ખોલવા મંજૂરી આપી હતી, ત્યારે વેપારીઓએ વિરોધ દર્શાવી હડતાળની ચીમકી ઉચ્ચારી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ભારતીય વાયુસેનાનું ટ્રાન્સપોર્ટ એરક્રાફટ છેલ્લી 20 કલાકથી લાપતા, અગાઉ પણ આ વિમાન બંગાળની ખાડી પરથી ગાયબ થયું હતું


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments