અમદાવાદ: ગળામાં દોરી આવી જતા બે બાઈકની સામસામે ટક્કર, એક વ્યકિતનું ઘટનાસ્થળે જ મોત

Ahmedabad Kite string caused crash between two bikes in Vastral, 1 died ahmedabad gada ma dori aavi jata 2 bike ni samsame takkar 1 vyakti nu gatnasthdej moj

અમદાવાદના રામોલમાં દોરીએ એક વ્યક્તિનો જીવ લઈ લીધો છે. રસ્તામાં દોરી વચ્ચે આવી જતા બે બાઈકચાલકો સામસામે ટકરાયા હતા, જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું છે. ઘટના મહેમદપુરા જવાના રોડ પર રામોલ ટોલ બૂથ નજીક બની છે. જ્યાં બાઈકચાલકના મોત બાદ ટ્રાફિક પોલીસ અને રામોલ પોલીસ વચ્ચે કાર્યવાહીને લઈ વિવાદ સર્જાયો છે.

READ  સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ત્રણ બાળકોના મોત, જુઓ VIDEO

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments