અમદાવાદ: કોરોનાની દહેશત વચ્ચે જાહેરનામાનું ઉલ્લંઘન, 24 કલાકમાં 30 ગુના, 181 વાહનો જપ્ત

Ahmedabad Lockdown; 30 cases filed, 181 vehicles detained, fine upto Rs. 2L charged from violators ahmedabad corona ni dehshat vache jaharnamanu ulanghan 24 kalak ma 30 guna 181 vahano japt

કોરોના વાઈરસની દહેશત વચ્ચે કેટલાક લોકો જાહેરનામાનું ઉલ્લંઘન કરી રહ્યા છે. જેમને ટાંચમાં લેવા અમદાવાદ પોલીસે ડ્રોન કેમેરાની મદદ લધી છે. શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં 8થી 10 મહિલાઓ ટોળું કરીને બેઠી હતી, જેમના વિરૂદ્ધ પણ ફરિયાદ દાખલ કરી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Thousands of unemployed youths fall for a fake recruitment advert in Mehsana - Tv9

જ્યારે માત્ર 24 કલાકમાં 30થી વધુ ગુના દાખલ કર્યા છે અને 10 લોકોની ધરપકડ કરવામાં આવી, ત્યારે અત્યાર સુધીમાં 200થી વધારે લોકો વિરૂદ્ધ જાહેરનામાનો ભંગ કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત 181 જેટલા વાહનો જપ્ત કરીને રૂપિયા 2 લાખ સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ડેમ પાણી વિના ખાલીખમ! ખેડૂતોએ કાંઠે હોળી સળગાવીને કર્યો વિરોધ, જુઓ VIDEO

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: વિશ્વમાં કોરોના વાયરસના 7.5 લાખ કરતાં વધુ કેસ, મોતનો આંકડો 37 હજારને પાર પહોંચ્યો

FB Comments