અમદાવાદમાં 143મી રથયાત્રા નીકળશે નહીં, જગન્નાથ મંદિરમાં ભક્તો સોશિયલ ડિસ્ટન્સ સાથે દર્શન કરી શકશે

Ahmedabad ma 143 mi rathayatra nikdashe nahi Mandir ma bhakto social distance sathe darshan kari shakse

અમદાવાદમાં 143મી રથયાત્રા નીકળશે નહીં. ગુજરાત હાઈકોર્ટે તમામ અરજીઓ ફગાવી દીધી છે. આ નિર્ણય કોરોના વાઈરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ઈતિહાસમાં સૌપ્રથમવાર અમદાવાદમાં રથયાત્રા નીકળશે નહીં. ત્યારે વહેલી સવારે 4 વાગ્યે મંદિરમાં મંગળાઆરતી કરવામાં આવી.  મંગળા આરતીમાં ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા હાજર રહ્યા હતા. રથ મંદિરની બહાર નહીં નીકળે, મંદિરમાં રથને દર્શન માટે રખાશે. જગન્નાથ મંદિરમાં 10થી 15 ભક્તો વારાફરતી સોશિયલ ડિસ્ટન્સ સાથે દર્શન કરી શકશે. સોશિયલ ડિસ્ટન્સનું કડક પાલન કરવામાં આવશે.

READ  બુલેટ ટ્રેનની જમીન સંપાદનની કામગીરી સામે નવસારીના ખેડૂતોનો ભારે વિરોધ, ગણાવ્યું ગેરબંધારણીય પગલું

Gujarat govt to urge HC for permission to hold conditional Rath Yatra says CM Rupani jano cm rupani ae ahmedabad ratyatra vishe shu khyu

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.

 

FB Comments