VIDEO: નરોડામાં પાડોશી યુવક પર યુવતીએ લગાવ્યો દુષ્કર્મનો આક્ષેપ, પોલીસે આરોપીની ધરપક્ડ કરી

Ahmedabad: Man arrested for allegedly raping neighbor naroda ma padoshi yuvak par yuvti e lagavyo dushkarm no aakshep police e aaropi ni dharpakad kari

અમદાવાદના નરોડામાં એક યુવતીએ પાડોશી યુવક પર દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ લગાવ્યો છે. યુવતીનું કહેવું છે કે આરોપી યુવકે તેમની સાથે દુષ્કર્મ આચરીને જીવથી મારી નાખવાની ધમકી આપી હતી અને કોઈને પણ ન જણાવવા કહ્યું હતું.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: અનુસૂચિત જાતિના 563 લોકોએ કર્યું ધર્મ પરિવર્તન, બૌદ્ધ ધર્મનો કર્યો અંગીકાર

આ સાથે જ આરોપી યુવકે યુવતીની બહેનપણી સાથે પણ દુષ્કર્મ આચરવાની ધમકી આપી હતી. જો કે યુવતીએ પોલીસને સમગ્ર મામલે જાણ કરી દેતા પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ખાતરમાં ખેડૂતોને ખોટઃ તોલમાપ વિભાગની તપાસમાં એક ગુણીએ સરેરાશ 585 ગ્રામ ઘટ, આ જિલ્લાઓમાં પણ છે ગોલમાલ થયાની આશંકા

 

FB Comments