VIDEO: અમદાવાદમાં કલર કામ કરતા કારીગરને જીવતો સળગાવાયો

Ahmedabad: Man set ablaze by 2 over money dispute, died

અમદાવાદના વાડજ વિસ્તારમાં કલરકામ કરતા કારીગરને જીવતો સળગાવીને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના સામે આવી છે. ગઇકાલે રાત્રીના સમયે જ્ઞાનસિંહ જાધવ નામનો કારીગર ઘરે જઇ રહ્યો હતો તે સમયે સોનુ અને નીલ નામના બે શખ્સોએ તેના પર કેરોસીન છાંટીને તેને જીવતો સળગાવ્યો હતો. જોકે અર્ધ બળેલી હાલતમાં જ્ઞાનસિંહ જાધવને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. વાડજ પોલીસે હાલ આ સમગ્ર મામલે હત્યાનો ગુનો દાખલ કરીને સોનુ તથા નીલ નામના આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

READ  BSF nabs 6 Pakistan fishermen from Sir Creek in Kutch - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: જૂનાગઢ LCBના PI 18 લાખની લાંચ લેતા ઝડપાયા! ACBએ છટકું ગોઠવી રંગેહાથ ઝડપ્યા, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચે પાણીને લઈને વિવાદ, નર્મદાનું પાણી બંધ કરવાની આપી ચીમકી

 

FB Comments