અમદાવાદ મેટ્રોમાં કેટલાં લોકોએ કરી મુસાફરી અને કેટલી થઈ આવક? જાણો વિગત

Ahmedabad Metro earns over Rs.28L in 10 months | Tv9GujaratiNews
અમદાવાદ મેટ્રો

અમદાવાદમાં મેટ્રો રેલને 28 લાખથી વધુની આવક થઈ છે. મેટ્રો રેલમાં 10 મહિનામાં 2.89 લાખ લોકોએ મુસાફરી કરી. આ આંકડો માર્ચ-2019થી ડિસેમ્બર-2019 સુધીનો છે. આગામી દિવસમાં મેટ્રો રેલની સ્પીડ વધારીને 80થી 90 કિલોમીટર પ્રતિ કલાકની કરી શકાય છે. હાલ મેટ્રોની સ્પીડ 20થી 30 કિલોમીટર પ્રતિ કલાકની છે. જેની સામે 80થી 90ની સ્પીડની ટ્રાયલ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ સાથે જ વસ્ત્રાલ મેટ્રો સ્ટેશન પર પ્લેટફોર્મ સ્ક્રીન ડોર લગાવવાની પણ કામગીરી શરૂ કરી દેવાઈ છે. મહત્વનું છે કે અમદાવાદ મેટ્રો રેલના પ્રથમ તબક્કાનું વડાપ્રધાન મોદીએ 2019ની ચોથી માર્ચે લોકાર્પણ કર્યું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ચોકીદાર યુનિયનની ચૂંટણી પંચને ફરિયાદ, ભાજપ-કોંગ્રેસ પોતાના ફાયદા માટે અમને બદનામ કરી રહી છે

આ પણ વાંચો :   CAAના સમર્થનમાં ઉતર્યા રાજ ઠાકરે, કહ્યું ‘ઘૂસણખોરોને દેશમાંથી બહાર ફેંકી દો’

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments