VIDEO: ધોળકાની કેડીલા ફાર્મા કંપનીના વધુ 7 કર્મચારીને કોરોના પોઝિટિવ

Ahmedabad: More 7 employees of Cadila test positive for coronavirus in Dholka

અમદાવાદ જિલ્લાના ધોળકાની કેડીલા ફાર્મા કંપનીના વધુ 7 કર્મચારીને કોરોના પોઝિટિવ આવ્યો છે. 21 કર્મચારી બાદ વધુ 7 કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ધોળકાના ત્રાસદ ગામ પાસે આવેલી કેડીલા ફાર્મા કંપનીમાં કોરોનાને કેર જોવા મળ્યો છે.

આ પણ વાંચો: VIDEO: વિશ્વમાં એક જ દિવસમાં કોરોનાના 92 હજાર કેસ નોંધાયા, મોતનો કુલ આંકડો 2.71 લાખને પાર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  કોરોનાને પગલે ગાંધીનગરમાં કલમ 144 લાગૂ, ચારથી વધુ લોકોને એકઠા ન થવા આદેશ

FB Comments