અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે વધુ એક ખાનગી તેજસ ટ્રેન, જુઓ VIDEO

Ahmedabad-Mumbai Tejas Express, IRCTC''s second train, to be flagged off on Jan 17

દિલ્હી-લખનઉની વચ્ચે પહેલી પ્રાઈવેટ ટ્રેન દોડાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. આ સિવાય કેન્દ્ર સરકારે અંદાજે દેશના 150 રુટ પર ખાનગી ટ્રેન દોડાવવાની વાત કરી છે. દિલ્લી લખનઉ પછી મુંબઈ અમદાવાદ વચ્ચે પણ તેજસ ટ્રેન દોડાવવામાં આવશે. 17 જાન્યુઆરીથી આ ટ્રેન દોડવા લાગશે. આ અંગે રેલમંત્રી પીયૂષ ગોયલે એક ટ્વીટ કરીને પણ જાણકારી આપી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાં ભારે વરસાદ, લોકોના ઘરમાં પાણી ભરાયા, બચાવ કામગીરી પૂરજોશમાં

આ પણ વાંચો :   ગણતંત્ર દિવસ પર હુમલાનો હતો પ્લાન, સુરક્ષાદળોએ ઝડપી લીધા 5 આતંકવાદી!

Ahmedabad-Mumbai Tejas Express, IRCTC''s second train, to be flagged off on Jan 17

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ સિવાય સરકાર રેલવેમાં ખાનગીકરણ લાવી રહી છે. તેના લીધે ટ્રેન પ્રાઈવેટ કોન્ટ્રાકટરોને ચલાવવા આપવામાં આવી રહી છે. 150 રેલવેનો કોન્ટ્રાક્ટ ખાનગી રીતે ચલાવવા માટે આપવામાં આવ્યો છે. રેલવે વધારે સુવિધા લોકોને મળી રહે અને પરિચાલનમાં સુધારો થાય તે માટે આ નિર્ણય લઈ રહી છે.

READ  જો તમે ટ્રેનની તત્કાલ ટિકિટ બુક કરો છો તો જાણી લો આ નવો નિયમ, રેલવેએ મુસાફરોની સુવિધા માટે લીધો નિર્ણય

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments