અમદાવાદમાં ગોકળગાયની ગતિએ ચાલતું મેટ્રોનું કામ હવે વાહન ચાલકોને ઈજાગ્રસ્ત પણ કરી રહ્યું છે

Ahmedabad Na JivrajPark Pase Bike Driver Par Iron Roas Padyo, Driver Gambhir Rite ghayal

અમદાવાદમાં એક વ્યક્તિ રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન તેની ઉપર લોખંડનો સળિયો પડ્યો. જીવરાજપાર્ક વિસ્તારની આ ઘટના છે. જ્યાં અમન આકાશ પાર્ટી પ્લોટ પાસે ગોકળ ગતિએ મેટ્રોનું કામ ચાલી રહ્યું છે. તે દરમિયાન મેટ્રો પર કામ કરતા વ્યક્તિઓની બેદરકારીનો ભોગ એક વાહનચાલકને બનવું પડ્યું. ઉપર ચાલી કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન નીચેથી પસાર થઈ રહેલા વાહનચાલક પર લોખંડનો સળીયો પડ્યો. જેનાથી વાહનચાલકના હાથના ભાગ લોહીલુહાણ થઈ ગયો હતો. જોકે કોઈ મોટી ઈજા કે જાનહાની થઈ નથી. પરંતુ નાની અમથી બેદરકારી કોઈનો જીવ લઈ શકે છે.

READ  ઓલ્મ્પિક ક્વોલિફાયરની મેચમાં મેરી કોમ અને નિકહત જરીને ન મેળવ્યા હાથ તો સર્જાયો વિવાદ

આ પણ વાંચોઃ ‘કેમ છો’ ટ્રંપના સ્થાને હવે ‘નમસ્તે ટ્રંપ’ની થીમ પર કાર્યક્રમ, AMCએ નવા સ્લોગન સાથે ટ્વીટ કરી તસ્વીરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments