એરપોર્ટના સ્ટોલ પર સેન્ડવીચમાંથી નીકળી જીવાત, જુઓ VIDEO

અમદાવાદ એરપોર્ટ પર મળતા ભોજનમાં ફરી જીવાત નીકળવાની ઘટના સામે આવી છે. એરપોર્ટના ટર્મીનલ 1 પર એક મુસાફરના સેન્ડવિચના પેકેટમાં જીવતી જીવાત નીકળી. સેન્ડવીચના પેકેટમાં ફરી રહેલી જીવાતનો વીડિયો ઉતારી મુસાફરે એરપોર્ટ ઓથોરિટ તેમજ ફૂડ કોર્પોરેશનમાં ફરિયાદ કરી છે અને હાલ સેન્ડવિચમાં જોવા મળતી જીવાતનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. એરપોર્ટ પર મળતા ભોજનમાં જીવાત મળવાનો કિસ્સા અગાઉ પણ સામે આવ્યા છે, ત્યારે એરપોર્ટ પરના સ્ટોલ પર વેચાતા ભોજનની ગુણવત્તાને લઈ ફરી સવાલો ઉઠી રહ્યા છે.

READ  BMC to acquire robots for fire rescue operations soon - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: નકલી પોલીસ બનીને રૂપિયાનો તોડ કરતો P.I.ના પુત્રનો જુઓ વાયરલ વિડીયો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  દેશના રાજકરણમાં સૌથી મહત્વની બનશે ગાંધીનગર બેઠક, અમિત શાહ સામે ઉતરી શકે છે શંકર સિંહ વાઘેલા મેદાનમાં

 

FB Comments