અમદાવાદમાં દારૂની હેરાફેરી ડામવા પોલીસની ડ્રાઈવ, જુઓ VIDEO

અમદાવાદમાં દારૂની હેરાફેરી ડામવા માટે પોલીસ હવે સક્રિય થઈ છે. સ્ટેટ મોનિટરિંગ સેલની સૂચના બાદ આજથી 16 ઓક્ટોબર સુધી પોલીસની અસરકારક ડ્રાઈવ કરશે. ગુજરાતમાં દારૂના વેચાણ અંગે અશોક ગેહલોતે આપેલા નિવેદન બાદ, સીએમ રૂપાણીએ રાજકીય રીતે જવાબ આપ્યો હતો કે અશોક ગહેલોતે ગુજરાતીઓનું અપમાન કર્યું છે. રાહુલ ગાંધી ગુજરાતમાં છે ત્યારે આ મુદ્દો ગરમાવવા સ્થાનિક કોંગ્રેસ કાર્યક્રમ ઘડી રહી છે. આઈબીના આ રિપોર્ટ પછી ડીજીપીએ ડ્રાઈવનું આયોજન કર્યું છે. જેથી કોંગ્રેસ જનતા રેડમાં સફળ ના થઇ શકે. તમામ પોલીસ સ્ટેશન અને એજન્સીઓને પ્રોહિબિશન ડ્રાઈવમાં જોડાવાની સૂચના આપવામાં આવી છે. જેમાં PCB, ક્રાઈમ બ્રાન્ચ, LCB અને સ્ટેટ મોનિટરિંગ સેલ જોડાશે.

READ  રાહુલ ગાંધીએ ટ્વિટર પર પુલવામા હુમલાને લઈ ઉઠાવ્યા સવાલ, ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ કર્યો પલટવાર

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: શિક્ષિકાએ વિદ્યાર્થીને માર્યો ઢોર માર! લેસન ન કરવાની મળી સજા, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  આજે કોંગ્રેસ સંસદીય જૂથની મહત્વની બેઠક કોણ બનશે વિપક્ષના નેતા, રાહુલ ગાંધી કે સોનિયા ગાંધી?

 

FB Comments