સુરતની ઘટના બાદ અમદાવાદનું તંત્ર પણ એકશનમાં, જુઓ વીડિયો

સુરતના આગકાંડ બાદ વહીવટી તંત્ર સાથે પોલીસતંત્ર પણ હરકતમાં આવ્યું છે. સુરતની ભયાનક આગ બાદ અમદાવાદ પોલીસે 30 ટ્યુશન ક્લાસીસને બંધ કરાવ્યા છે. CTM વિસ્તારમાં રામોલ પોલીસે ટ્યુશન ક્લાસીસના સંચાલકો સામે લાલ આંખ કરી આકરી કાર્યવાહી કરી છે.

 

ઉલ્લેખનીય છે કે અમદાવાદ પોલીસ કમિશ્નરે તમામ પીઆઈને પોતાના વિસ્તારમાં આવતા ટ્યુશન ક્લાસીસમાં ચેકિંગ કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ કોમ્પ્લેક્ષમાં પણ ફાયર સેફ્ટી ચેકિંગ કરવા આદેશ આપ્યો છે. ત્યારે આદેશ અનુસાર અલગ અલગ વિસ્તારના પોલીસ સ્ટેશનમાં ટીમ બનાવી હાલ તપાસ ચાલી રહી છે.

READ  ભરૂચ: ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતા યુવક કચડાયો, સમગ્ર ઘટના થઈ CCTVમાં કેદ, જુઓ VIDEO

આ પણ વાંચો: જુનથી ડિસેમ્બર મહિના દરમિયાન હવાઈ મુસાફરી કરી રહ્યાં છો તો વાંચો આ સમાચાર, આ એરલાઈન્સ આપી રહી છે આટલુ મોટુ ડિસ્કાઉન્ટ

FB Comments