અમદાવાદ: રેશનિંગના દુકાનદારોમાં રોષ! દુકાનદારોનો રજા પર ઉતરવા નિર્ણય

6540000 families to get free grains assures Jayesh Radadiya

મિહીર ભટ્ટ | કોરોનાની મહામારી વચ્ચે અમદાવાદમાં રેશનિંગના દુકાનદારોએ સામૂહિક રજા પર ઉતરવાનો નિર્ણય લીધો છે. પુરવઠા વિભાગે મફત અનાજના જથ્થાના વિતરણ સમયે રેશનિંગની દુકાનો પર સુપરવિઝન અધિકારી રાખવા આદેશ કર્યો છે. પરિપત્રમાં ગેરરીતિ ન થાય માટે અધિકારી રાખવાનું કહેવાતા દુકાનદારો અકારણ રોષે ભરાયા છે અને સામૂહિક રીતે રજા પર ઉતરવાનો નિર્ણય લીધો છે. દુકાનદારોનો આક્ષેપ છે કે એમના પર ભરોસો ન હોય તો રેશનિંગની દુકાનો સરકાર તેમના અધિકારીઓ દ્વારા જ ચલાવે.

READ  અકસ્માત બાદ ભાગ્યા વિદ્યાર્થીઓ, CCTV ફૂટેજ આવ્યા સામે, વિદ્યાર્થીઓએ સર્જયો હતો અકસ્માત

આ પણ વાંચો: કોરોના સામે લડવા ભારતીય રેલવે સજ્જ! ટ્રેનના કોચને બનાવવામાં આવ્યા આઈસોલેશન વોર્ડ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments