લોકડાઉન સ્થિતિ વચ્ચે સસ્તા અનાજના દુકાનદારો કરી રહ્યાં છે મનમાની, જુઓ VIDEO

Ahmedabad: Rationing shops deny to give free grains to poor, alleges citizens| TV9News

કોરોના વાઈરસના લીધે ગરીબની સ્થિતિ કફોડી બની છે. ધંધા રોજગાર ઠપ્પ થઈ જવાથી ગુજરાન કેવી રીતે ચલાવવું તેની ચિંતા છે. જો કે સરકારી અનાજની દુકાનો મનમાની કરી રહી છે તેવી વિગતો સામે આવી છે.  ગરીબોને મફતમાં અનાજ આપવામાં આવી નથી રહ્યું. આમ લોકોએ અનાજની દુકાનો સામે સવાલો ઉઠાવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મહારાષ્ટ્રમાં 24 કલાકમાં કોરોનાના લીધે 105 લોકોના મોત, પોઝિટિવ કેસ 56 હજારને પાર

આ પણ વાંચો :  દેશમાં કોરોનાથી 24 કલાકમાં 16 લોકોના મોત, પોઝિટિવ કેસનો આંકડો 1,345ને પાર

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments