અમદાવાદના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જુઓ VIDEO

અમદાવાદમાં સતત વરસાદ વરસી રહ્યો છે. સરખેજ, જીવરાજ પાર્ક, શિવરંજની વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. સાથે નહેરૂનગર, નવરંગપુરા અને નારણપુરા તેમજ મેમનગર,પાલડી, થલતેજ, શાસ્ત્રીનગર સહિતના તમામ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 10.93 એમ.એમ. વરસાદ નોંધાયો છે અને સિઝનનો કુલ વરસાદ 7.49 ઇંચ વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે.

READ  કચ્છ: રણ ઉત્સવના ટેન્ટમાં લાગી આગ! પ્રવાસીઓમાં મચી અફરાતફરી, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: VIDEO: વડોદરામાં ધોધમાર વરસાદ, મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Arun Jaitley hits back at Congress, says UPA government most corrupt in India's history - Tv9 Gujarati

 

[yop_poll id=”1″]

 

FB Comments