અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરુ, ઠેર-ઠેર ભરાયા પાણી

અમદાવાદના જીવરાજ પાર્ક, વેજલપુર સહિત પૂર્વ વિસ્તારોમાં ધોધમાર વરસાદની શરૂઆત થઇ છે તો રામોલ, એસ.પી રિંગ રોડ, વસ્ત્રાલ, આનંદ નગર, ગોધરેજ ગાર્ડન સિટી, જોધપુર ગામ, સહિતના વિસ્તારોમાં પણ મેધરાજાએ ફરીથી દસ્તક દીધી હતી.  જયારે પશ્ચિમના નારોલમાં પણ ધોધમાર વરસાદને લઇને રસ્તા પર પાણી ભરાયા હતા. જેને લઇને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રાજકોટવાસીઓ આનંદો! ભાદર-1 અને ન્યારી ડેમના લીધે નહીં રહે પાણીની તંગી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments