રાજ્યમાં દારૂબંધીના ચોંકાવનારા આંકડા આવ્યા સામે! દારૂ અંગે સૌથી વધુ અમદાવાદમાં 4984 ફરિયાદો નોંધાઈ

Ahmedabad registers highest liquor prohibition cases

રાજ્યમાં દારૂબંધી છે ત્યારે દારૂબંધીના કાયદા વચ્ચે પણ રાજ્યમાં દારૂને લગતી ફરિયાદોના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. વર્ષ 2019માં રાજ્યમાં દારૂના અડ્ડાઓ અને બુટલેગરોને લગતી 9081 ફરિયાદો નોંધાઈ છે. જેમા સૌથી વધુ પોલીસ ફરિયાદો અમદાવાદમાં મળી છે. અમદાવાદમાં એક વર્ષમાં 4984 ફરિયાદો નોંધાઈ છે જ્યારે કે સુરતમાં 1989 ફરિયાદો પોલીસને મળી છે. રાજ્યમાં એકમાત્ર મહીસાગર જિલ્લો જ એવો છે જ્યાં પોલીસને દારૂને લગતી એક પણ ફરિયાદ નોંધાઈ નથી. આ આંકડા કોંગ્રેસે પુછેલા સવાલના જવાબમાં ભાજપે વિધાનસભામાં રજૂ કર્યા હતા.

READ  PNB fraud case: ED seizes nine luxury cars belonging to Nirav Modi - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: રાજકોટઃ બિગ બજારમાં મળે છે સડેલા શાકભાજી અને ફ્રૂટ!

FB Comments