VIDEO: અમદાવાદમાં સામાન્ય વરસાદ પડતાં જ પડી ગયો ભૂવો, ફસાઈ સ્કૂલ બસ

Ahmedabad: School bus stuck into pothole,

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં વરસાદનું સામાન્ય ઝાપટું પડતાં જ ભૂવો પડી ગયો. જેમાં એક સ્કૂલબસ ફસાઈ જતાં હડકંપ મચી ગયો. VIDEO જોઈ શકાય છે કે રસ્તા પર પડેલા ભૂવામાં બસ કેવી રીતે ફસાઈ ગઈ છે. આ દ્રશ્યોએ જ અમદાવાદ કોર્પોરેશનની પોલ ખોલી નાખી છે. સામાન્ય વરસાદમાં જ ભૂવા પડવા લાગ્યા છે. તો ધોધમાર વરસાદ આવશે તો શું સ્થિતિ સર્જાશે તે એક મોટો સવાલ ઉભો થયો છે. અમદાવાદના નાગરિકોએ રસ્તામાં ખૂબજ સાવધાનીથી ચાલવું પડશે. કારણ કે ચોમાસામાં ક્યારે ક્યાં ભૂવો પડી જાય તે નક્કી નથી.

READ  VIDEO: બળબળતા તાપમાં બીડી અને ગુટખા લેવા માત્ર પુરુષો જ નહીં, મહિલાઓ પણ લાઇનમાં ઉભી રહી

આ પણ વાંચો: 20થી વધુ વિદ્યાર્થીઓ ચાલુ બસની છત ઉપરથી નીચે પટકાયા, VIDEO થયો વાયરલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments