VIDEO: ખીસ્સા કાતરું અને ચોર જેવા તત્વોને પકડી પાડવા પોલીસ દ્વારા ‘SHE ટીમ’ની રચના

AHD SHE TEAM

ખીસ્સા કાતરું અને ચોર જેવા તત્વોને પકડી પાડવા માટે અમદાવાદ પોલીસે SHE ટીમની રચના કરી છે. આ ટીમ જાસૂસ બની આવા આવાર તત્વો પર ચાંપતી નજર રાખશે. હમણાં જ આ ટીમે BRTS સ્ટેન્ડ પર એક યુવતીની બેગમાંથી ટેબલેટની ચોરી કરીને ભાગતા ચોરને પકડી પાડ્યો. ટીમ ફરતી જ હતી અને આ ચોરીની ઘટનાને અંજામ અપાયો. જો કે, ચોર પોતાનું કામ કરે તે પહેલા જ આ SHE ટીમે તેનું કામ તમામ કરી નાખ્યું.

READ  VIDEO: વડોદરાના ગોરવામાંથી આતંકી ઝડપાતા સુરક્ષાદળો એક્શનમાં, રેલવે સ્ટેશન વિસ્તારમાં બૉમ્બ સ્ક્વૉડે કર્યું ચેકિંગ

આ પણ વાંચોઃ VIDEO: અનાજ માફિયાઓને પકડવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા 11 ટીમની રચના અને પૂછપરછ શરૂ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

અમદાવાદ શહેરમાં આવી 15 ટીમ કામ કરી રહી છે. આ જાસૂસ ટીમ સાદા કપડાંઓમાં જ ફરતી રહેશે. સામાન્ય લોકોની જેમ જ, સામાન્ય લોકો વચ્ચે રહીને સલામતી જળવાય તે માટે કામ કરતી રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

FB Comments