અમદાવાદ: SVP હોસ્પિટલમાં કથળી રહેલુ વહીવટી તંત્ર, કોઈને દર્દીઓની પડી જ નથી!

Ahmedabad: Started with 1,000 beds, SVP hospital now has only 650 beds for COVID-19 patients Ahmedabad SVP Hospital ma kathdi rahelu vahivati tantra koi ne dardio ni padi j nathi!

અમદાવાદની SVP હોસ્પિટલમાં કથળી રહેલુ વહિવટી તંત્ર, 1000 બેડથી શરુ કરેલી હોસ્પિટલમાં હવે નામના 650 બેડ રહ્યા છે. દર્દીઓને મોટેભાગે કેટલાય દિવસોથી હાઉસફુલના પાટીયા બતાવાય છે. તબિબોને કામ કરવામાં અણગમો કે કોર્પોરેશનની સારવાર આપવાની દાનત નથી તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. રાજીવગુપ્તાના સંકલન સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. કોર્પોરેશન સંચાલિત અન્ય હોસ્પિટલના સ્ટાફ અને જુની VSનો ઉપયોગ શા માટે નથી કરાતો તેવા પણ સવાલો આ સ્થિતીમાં ઉભા થયા છે.

READ  મુરાદાબાદ: આરોગ્યની ટીમ પર હુમલો, ડ્રોનની મદદથી 17 લોકોની ધરપકડ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments