VIDEO: અમદાવાદમાં લૉકડાઉન હોવા છતાં જોવા મળી લોકોની ભીડ, બેદરકારી પડી શકે છે મોંઘી

Ahmedabad: Strict actions be taken against people not following orders of lockdown

અમદાવાદમાં લૉકડાઉન હોવા છતાં અનેક વિસ્તારોમાં લોકોની ભીડ જોવા મળી છે. હાટકેશ્વર વિસ્તારમાં તો સામાન્ય દિવસોની જેમ લોકો રોડ પર જોવા મળ્યા. આ VIDEO જોઈને લૉકડાઉન હોય તેવું લાગતું જ નથી. કોરોના વાઈરસની ગંભીરતા જ લોકો હજુ સુધી સમજી ન શક્યા હોય તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો: PMએ લોકડાઉનને ગંભીરતાથી લેવા લોકોને કરી ફરી અપીલ, તંત્રને કડક પગલાં લેવાની આપી સૂચના

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  અમદાવાદીઓ ચેતજો! HSRP નંબર પ્લેટ વગરના વાહન થશે જપ્ત, જુઓ વીડિયો

 

 

FB Comments