VIDEO: મા કાર્ડને લઈ SVP હોસ્પિટલમાં વધુ એક વિવાદ, ડિસ્ચાર્જ માટે 30 હજાર ભરવા જણાવાયું

SVP hospital nursing staff sit on strike due to pay cut, Ahmedabad SVP Hospital na nursing staff ni hadtal pagar kapi levata karmchario no hobado

અમદાવાદ કોર્પોરેશન સંચાલિત SVP હોસ્પિટલમાં મા કાર્ડને લઈ વધુ એક વિવાદ સામે આવ્યો છે. મમતા પટેલ નામના દર્દીનું ઓપરેશન થઈ ગયા બાદ તેમને રજા આપવામાં નથી આવી રહી, કારણ કે મા કાર્ડથી ઓપરેશનની હજુ સુધી હોસ્પિટલને મંજૂરી નથી મળી. હોસ્પિટલમાં કેસ આવ્યા બાદ ગાંધીનગરથી તેનું એપ્રુવલ મળતું હોય છે, પરંતુ ઓપરેશન પૂર્ણ થઈ ગયા બાદ પણ એપ્રુવલ ન આવતા મમતા પટેલને રજા આપવામાં હોસ્પિટલના સત્તાધીશો આનાકાની કરી રહ્યા છે. પરિવારનો આક્ષેપ છે કે, મા કાર્ડ હોવા છતાં દર્દીને રજા આપવા માટે 30 હજાર રૂપિયા માગવામાં આવી રહ્યા છે.

READ  VIDEO: અનુસૂચિત જાતિના 563 લોકોએ કર્યું ધર્મ પરિવર્તન, બૌદ્ધ ધર્મનો કર્યો અંગીકાર

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: રત્ન કલાકારો અને વેપારીઓ માટે આવ્યા સારા સમાચાર! જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  વિશ્વ કપમાં ઓસ્ટ્રેલિયાની સામે ભારતે ફટકાર્યા 352 રન, શિખર ધવનની દમદાર સદી

 

FB Comments