અમદાવાદના શહેરીજનોને 800 કરોડના વિકાસકામો સ્વરૂપે દિવાળી ભેટ, જુઓ VIDEO

અમદાવાદના શહેરીજનોને 800 કરોડના વિવિધ કામોની ભેટ મળી છે. જેમાં 2 ફ્લાયઓવરનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું છે. અંજલિ જક્શન પર 4 લેન ફ્લાય ઓવર તો વિવિધ સરકારી આવાસ યોજનાના મકાનોની ભેટ લોકોને મળી રહેશે.  આમ દિવાળીના સમયે અંદાજે 800 કરોડની ભેટ અમદાવાદ શહેરીજનોને સુવિધારુપે આપવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ફટકો પડી શકે, અલ્પેશ ઠાકોર સહિત કોંગ્રેસના 3 ધારાસભ્યો પણ પાર્ટી છોડે તેવી શક્યતાઓ

આ પણ વાંચો :   દિવાળીમાં ઓનલાઈન શોપિંગ કરવાની ટેવ છે તો રાખો આ 5 વાતનું ધ્યાન

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments