ગુજરાતમાં ઓનલાઈન છેતરપિંડીનો સૌથી મોટો કિસ્સો, વેપારીએ ગુમાવ્યા કરોડો રૂપિયા

Ahmedabad: Trader falls victim of online fraud, duped of Rs 11 crore Gujrat ma online fraud no sauthi moto kisso vepari e ghumavya crores rupiya

‘લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે’ આ કહેવત વધુ એકવાર સાર્થક થઈ છે. અમદાવાદના સેટેલાઈટનો વેપારી લાલચમાં એવો ફસાયો કે હવે કરોડો રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. ઓનલાઈન છેતરપિંડીનો ગુજરાતનો આ સૌથી મોટો કિસ્સો છે. જેમાં વેપારી સાથે રૂપિયા 11 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વડોદરામાં સ્કૂલ વાહન ચાલકોની નફ્ફટાઈ, બાળકોને અડધે રસ્તે ઉતારી દીધા

આરોપીએ HDFCનો અધિકારી હોવાનું જણાવીને જુદી જુદી વીમા કંપનીઓની પોલીસીમાં રોકાણની લાલચ આપી હતી. ત્યારબાદ લાલચમાં આવેલા વેપારીને ડિપાર્ટમેન્ટના ખોટા લેટર બનાવી આપીને છેતરપિંડી આચરી હતી. તેણે વેપારીને ઉલ્લું બનાવવા માટે જુદા જુદા અધિકારીઓના સહી-સિક્કાનો ઉપયોગ કર્યો હતો. પોતે છેતરાઈ ગયો હોવાની જાણ થતાં જ વેપારીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ દાખલ કરાવી છે.

READ  Cabinet reshuffle: See who got in to Team Modi - Tv9 Gujarati


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: એર ઈન્ડિયા વેચવાની વિરૂદ્ધ સુબ્રમણ્યમ સ્વામી, કહ્યું કે દેશ વિરોધી સોદો, કોર્ટના દરવાજા ખખડાવીશ

FB Comments