ટ્રાફિક નિયમનો ભંગ કરનારા વિદ્યાર્થીઓને ફટકારવામાં આવી રહ્યો છે ભારે દંડ, જુઓ VIDEO

અમદાવાદ ટ્રાફિક પોલીસ માઈનર ડ્રાઈવરો પર લગામ કસવા જઈ રહી છે. અમદાવાદમાં જેમની ઉંમર તો પુરી ન થયી હોય તેવા સ્કૂલે જતાં વિદ્યાર્થીઓને પણ વાલીઓ દ્વારા વાહનો આપી દેવાઈ છે. આ વિદ્યાર્થીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્રણ સવારી જઈ રહેલાં વિદ્યાર્થીઓને પોલીસ દંડ ફટકારી રહી છે. વિદ્યાર્થીઓ કાયદાઓનો ભંગ ના કરે તેના લીધે ટ્રાફિક પોલીસ સર્તક બની છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  IPLના આયોજનમાં ચાઈનીઝ કંપની VIVO સાથે કરાર ખતમ કરાશે કે નહીં? જાણો BCCIનો જવાબ

આ પણ વાંચો ;  VIDEO: ગુજરાતના 6 જિલ્લામાં મેડીકલ કોલેજ થશે શરૂ, કેન્દ્રના આરોગ્ય વિભાગને કરાઈ રજૂઆત

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments