VIDEO: અમદાવાદમાં નવા ટ્રાફિક નિયમના પાલન અને ભંગ બદલ એક જ દિવસમાં વસૂલાયો આટલો દંડ

ટ્રાફિક દંડમાં સુધારો કહેતા આકરા દંડનો સોમવાર એ પહેલો દિવસ હતો. અમદાવાદ શહેરમાં પહેલા દિવસે 8 લાખ 78 હજારનો દંડ વસુલ કરાયો છે. નિયમોના ભંગ બદલ ટ્રાફિક પોલીસ અને અમદાવાદ RTOએ વાહનચાલકો પાસેથી દંડ વસુલ્યો છે. પોલીસ દ્વારા સતત કાયદાના પાલન માટે કામગીરી થઈ રહી છે.

આ પણ વાંચોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મા નર્મદાના નીરના વધામણાં સાથે પૂજાકાર્ય પણ સંપૂર્ણ કર્યું

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  Ahmedabad : U.N.Mehta hospital doctor operates wrong leg of patient, family fumes - Tv9 Gujarati

 

જેમાં ટ્રાફિક પોલીસે 1900 વાહન ચાલકો પાસેથી 7 લાખ 2 હાજર અને RTOએ વિવિધ દંડ પેટે 1 લાખ 75 હજાર વસુલ્યા છે. દંડમાં સૌથી વધુ હેલ્મેટ નહીં પહેરનારા 622 લોકો પાસેથી 3 લાખ 11 હજાર દંડ વસુલાયો છે. તો સીટબેલ્ટ નહીં બાંધનાર 226 કારચાલકો પાસેથી પણ 1 લાખ 13 હજાર દંડ વસુલવામાં આવ્યો છે. નવા નિયમ લાગુ થયાના અગાઉથી જ લોકો હેલમેટ અને PUCની લાઈનમાં લાગી ગયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ભંગાર વાહનો માટે નવો નિયમ: 14 દિવસમાં કરી લો આ કામ, નહીં તો મુકાઈ જશો મુશ્કેલીમાં

 

FB Comments