અમદાવાદ ટ્રાફિક પોલીસે કર્યું એવું કામ લોકો સોશિયલ મીડિયામાં ઉડાવી રહ્યાં છે મજાક

અમદાવાદની ટ્રાફિક પોલીસ વિભાગની લોકો વાહવાહ કરી રહ્યાં છે કારણ કે જે દિવસ હજુ આવ્યો જ નથી તેનો મેમો પોલીસ વિભાગ દ્વારા આપી દેવાયો છે.  હાલ આ ફોટો ઈન્ટરનેટમાં ઝડપથી ફરી રહ્યો છે. આ બાબતે અમદાવાદ પોલીસ પણ બચાવમાં આવી ગયી છે અને આ ઘટનાને લઈને તપાસ કરવાનું કહી રહી છે. આ ફોટો સાચો છે કે ખોટો તેની અમે પુષ્ટિ કરતાં નથી પણ તે સોશિયલ મીડિયા વીજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમદાવાદના પોલીસ કવાટર્સમાં પોલીસકર્મીઓનું જ દબાણ, વહીવટી શાખાએ 7 દિવસમાં મકાનો ખાલી કરવા આપ્યો આદેશ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો:   જો તમને વાહન ચલાવવાની સાથે ફોન પર વાત કરવાની ટેવ હોય તો આ ખબર તમારા માટે છે!

FB Comments