જરૂરી નથી કે ટ્રાફિક પોલીસ મેમો જ આપે! આવું ઉમદા કામ પણ કરી શકે છે

Ahmedabad Traffic Police's noble initiative to educate child-beggars| TV9News

વિદ્યાદાન એ સૌથી મોટું દાન ગણવામાં આવે છે. દુનિયામાં જ્ઞાનને તમારી પાસેથી કોઈ જ છીનવી શકતું નથી. આવું જ વિદ્યાદાનનું કાર્ય અમદાવાદ પોલીસ કરી રહી છે.  અમદાવાદ પોલીસ એવા બાળકોને ભણાવે છે જે ટ્રાફિક સિગ્નલ પર ભીખ માગતા હોય, નાની મોટી ચીજ વસ્તુઓ વેચતા હોય. આવા બાળકોને ભણાવવાનું ભગીરથ કામ અમદાવાદ ટ્રાફિક પોલીસે ઉપાડ્યું છે.  જુઓ અમારો વિશેષ અહેવાલ…

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  News Headlines @ 7 PM : 06-10-2017 - Tv9 Gujarati

આ પણ વાંચો :  સુરતમાં ગમખ્વાર અકસ્માત! ખાનગી બસે 2 બાઈકને લીધા અડફેટે, 2 લોકોના ઘટનાસ્થળે મોત

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments