જજીસ બંગલા પાસે ઉદ્દગમ સ્કૂલની બસ અને પુરપાટ ઝડપે આવી રહેલી કાર સાથે સર્જાયો અકસ્માત, જુઓ VIDEO

 

 

જજીસ બંગલા પાસે ઉદ્દગમ સ્કૂલની બસ અને કાર વચ્ચે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. પૂર ઝડપે આવી રહેલી કારે બસને ટક્કર મારી હતી. અકસ્માત સર્જાયા પછી મહિલા કાર ચાલક ફરાર થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે સ્કુલ બસમાં 28 જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા પણ કોઈ પ્રકારની જાનહાની સર્જાઈ નહતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: નર્મદા સરદાર સરોવર ડેમની જળસપાટીમાં ઐતિહાસિક વધારો, ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments