VIDEO: BRTS કોરિડોરમાં વાહન ચલાવતા પહેલાં ચેતી જજો! ભરવો પડશે આટલો મોટો દંડ

Ahmedabad: Vehicle riders fined for driving in BRTS corridor

અમદાવાદમાં BRTS કોરિડોરમાં ચાલતા વાહનો પર તવાઇ કરવામાં આવી હતી. AMC અને ટ્રાફિક પોલીસે સમગ્ર કાર્યવાહી હાથ ધરી હતી. આ બાબતે 4 સ્કવોડની ટીમો અલગ-અલગ વિસ્તારમાં કામગીરી કરશે. BRTS કોરિડોરમાં વાહન પ્રવેશ કરે તો 184 એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: પેટ્રોલ પંપ ખોલવાનું સપનું જલદી થઈ શકે છે સાકાર, સરકારે નિયમોમાં કર્યો બદલાવ

કોરિડોરમાં ખાનગી વાહનચાલકો ન પ્રવેશે તે માટે કડક અમલ કરવામાં આવશે. ટુ વ્હિલરને 1500 રૂપિયાનો દંડ, ફોર વ્હિલરને 3 હજારના દંડની જોગવાઇ કરવામાં આવી છે. ભારે વાહનોને 5 હજાર સુધીના દંડની જોગવાઈ છે. લાઇટ મોટર વ્હિકલ એક્ટ હેઠળ પેનલ્ટી કરવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ટ્રાફિકના ભારે દંડના ખોફથી અમદાવાદમાં માત્ર 2 દિવસમાં જ BRTS બસની આવકમાં થયો 2 લાખ રૂપિયાનો વધારો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments